સફેદ તલના(sesam) બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં સફેદ તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજનો સફેદ તલનો બજાર ભાવ 1165 થી 2670 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે સફેદ તલનો બજાર ભાવ 1871 થી 2641 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજે સફેદ તલનો બજાર ભાવ 2000 થી 2450 રૂપિયા સુધી બિલાયો, જૂનાગઢમાં આજના તલના બજાર ભાવ 2200 થી 2575 રૂપિયા સુધી બોલાયા,
તળાજા યાર્ડમાં આજના તલના બજાર ભાવ 1200 થી 2500 રૂપિયા સુધી બોલાયા. બોટાદ યાર્ડમાં આજના સફેદ તલના બજાર ભાવ 2130 થી 2550 રૂપિયા સુધી બોલાયા, મહુવા યાર્ડમાં આજે સફેદ તલના બજાર ભાવ 1880 થી 2530 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજના તલના બજાર ભાવ 1835 થી 2575 રૂપિયા સુધી બોલાયા,