આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
ગોંડલ યાર્ડમાં આજે કપાસનો બજાર ભાવ 1131 થી 1811 રૂપિયા સુધી બોલાયો, આજે બજારમાં જીરુંનો બજાર ભાવ 2401 થી 4021 રૂપિયા સુધી બોલાયો, આજે લાલ ડુંગળીનો બજાર ભાવ 121 થી 536 રૂપિયા સુધી બોલાયો.