Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 950 થી 1226 રૂપિયા સુધી બોલાયા, મહુવા યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1374 થી 1400 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1076 થી 1526 રૂપિયા સુધી બોલાયા. જામનગરમાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1100 થી 1530 રૂપિયા સુધી બોલાયા.
ગોંડલ યાર્ડમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1050 થી 1611 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1100 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજનો મગફળીના બજાર ભાવ 1100 થી 1335 રૂપિયા સુધી બોલાયા. મહુવામાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 726 થી 1425 રૂપિયા સુધી બોલાયો. રાજકોટમાં આજે સૌથી ઉંચો મગફળીનો બજાર ભાવ રહ્યો, રાજકોટમાં આજે મગફળીનો બજાર ભાવ 1200 થી 1650 રૂપિયા સુધી બોલાયા, બાબરમાં મગફળીના બજાર ભાવ 1150 થી 1340 રૂપિયા સુધી બોલાયા,