Vishabd | ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળીના બજાર ભાવ(4 ઓગસ્ટ 2026) ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળીના બજાર ભાવ(4 ઓગસ્ટ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળીના બજાર ભાવ(4 ઓગસ્ટ 2026)

ગોંડલ યાર્ડના બજાર ભાવ| જીરું, મગફળી, ડુંગળીના બજાર ભાવ(4 ઓગસ્ટ 2026)

Team Vishabd by: Vishabd | 01:29 PM , 04 August, 2026
Whatsapp Group

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(4 ઓગસ્ટ 2026) 

જણસી 

નીચો ભાવ

ઉચો ભાવ      

કપાસ  

1101   

1901   

ઘઉં લોકવન

520   

564    

ઘઉં ટુકડા

504   

662    

મગફળી જીણી

976    

1541   

સિંગદાણા જાડા

1501   

1921   

સિંગ ફાડીયા

1201   

1721   

એરંડા / એરંડી

1100  

1406  

તલ લાલ

2251  

2511   

જીરૂ    

2101   

4051  

ક્લંજી  

2501  

3621  

ધાણા  

2201  

3091  

લસણ સુકું

1001  

2531  

ડુંગળી લાલ

121    

541    

અડદ  

600   

1941   

તુવેર   

800   

1591   

મેથી   

1031   

1701   

કાંગ    

481    

811    

સુરજમુખી

1431   

1431   

મગફળી જાડી

1031   

1606  

તલ - તલી

1800

2691  

ધાણી  

2301  

3061  

બાજરો 

321    

331    

મકાઇ  

301    

501    

મગ    

751    

1781   

વાલ

501    

901    

ચોળા / ચોળી

951    

1581   

સોયાબીન      

1101   

1351   

અરીઠા 

276    

276    

ગોગળી        

801    

1321   

વટાણા 

391    

701    



Whatsapp Group
સબંધિત પોસ્ટ