Vishabd | જીરુંના બજાર ભાવ: ઉંઝા, ગોંડલ, રાજકોટ| જીરુમાં ભારે તેજી ઉંચો ભાવ 4460 રૂપિયા બોલાયો જીરુંના બજાર ભાવ: ઉંઝા, ગોંડલ, રાજકોટ| જીરુમાં ભારે તેજી ઉંચો ભાવ 4460 રૂપિયા બોલાયો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
જીરુંના બજાર ભાવ: ઉંઝા, ગોંડલ, રાજકોટ| જીરુમાં ભારે તેજી ઉંચો ભાવ 4460 રૂપિયા બોલાયો

જીરુંના બજાર ભાવ: ઉંઝા, ગોંડલ, રાજકોટ| જીરુમાં ભારે તેજી ઉંચો ભાવ 4460 રૂપિયા બોલાયો

Team Vishabd by: Vishabd | 10:48 AM , 04 August, 2026
Whatsapp Group

જીરુંના ભાવમાં આજે ભુકકા બોલાવતી તેજી, જીરુંના ભાવ જાણી વેચાણ કરો 

આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.

અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 3705 થી 3810 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2401 થી 4021 રૂપિયા સુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3895 રૂપિયા સુધી બોલાયો, અંજારમાં આજે જીરુંનો સૌથી ઉંચો ભાવ બોલાયો, અંજારમાં આજે જીરુંનો બજાર ભાવ 3630 થી 4460 રૂપિયા સુધી બોલાયા. 

બાબરમાં આજના જીરુંના બજાર ભાવ 3540 થી 3900 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજે જીરુંનો બજાર ભાવ 2605 થી 3770 રૂપિયા સુધી બોલાયા, પોરબંદરમાં આજે જીરુંનો બજાર ભાવ 3525 થી 3950 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2795 થી 3900 રૂપિયા સુધી બોલાયા.

ઉંઝામાં આજે જીરુંનો બજાર ભાવ 3550 થી 4205 રૂપિયા સુધી બોલાયો, 

રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3375 થી 4050 રૂપિયા સુધી બોલાયો. 

નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો 


જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(4 ઓગસ્ટ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 3705 3810 
અંજાર 3630 4460 
ગોંડલ 2401 4021 
જામખાંભાળિયા 3400 3911 
જામજોધપુર 3000 3920 
જામનગર 3500 3895
ઉંઝા 3550 4205 
ધ્રોલ 2605 3770 
પોરબંદર 3525 3950 
બોટાદ 2795 3900 
ભચાઉ 35003700
જેતપુર 3250 3800 
રાપર 36003850
રાજકોટ 3400 3915 
બાબરા3540 3900 


Whatsapp Group
સબંધિત પોસ્ટ