Vishabd | રમણીકભાઇ વામજાની આગાહી, આ તારીખે વાવણી, આતી ભારેે વરસાદની આગહી, જાણો શુ કરી આગાહી રમણીકભાઇ વામજાની આગાહી, આ તારીખે વાવણી, આતી ભારેે વરસાદની આગહી, જાણો શુ કરી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
રમણીકભાઇ વામજાની આગાહી, આ તારીખે વાવણી, આતી ભારેે વરસાદની આગહી, જાણો શુ કરી આગાહી

રમણીકભાઇ વામજાની આગાહી, આ તારીખે વાવણી, આતી ભારેે વરસાદની આગહી, જાણો શુ કરી આગાહી

Team Vishabd by: Akash | 05:57 PM , 31 May, 2022
Whatsapp Group

ગુજરાતમાં ટુક સમયમાં ગરમીથી રાહત મળી જશે. હાલ તો ચોમાસાની ભારે આગાહી કરવામાં આવી રહી છે. મોટાભાગની આગાહીઓ સાચી હોવાના કારણે ખેડૂતોને પણ ઘણી મદદ મળતી હોય છે. આ વર્ષે ઘણા હવામાનશાસ્ત્રીઓ દ્વારા ઘણી આગાહી કરવામાં આવી રહી છે.

તેવામાં જાણીતા રમણીકભાઈ વામજા હવામાનશાસ્ત્રી જેને 35 વર્ષીય અનુભવી ફરી એકવાર ચોમાસા અંગે મોટી આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું હતું કે આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ છે. 

મિત્રો તમને જણાવી દઈએ કે રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાની સચોટ આગાહી કરતા આવે છે. ખાસ કરીને જ્ઞાન વિજ્ઞાનના આધારે રમણીકભાઈ આભ મંડળ, વાદળા, દિશા નો પવન તેમજ ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવન, હોળી નો પવન તેમજ નક્ષત્રોની રમણીકભાઈ વામજાની આગાહી કરતા હોય છે. તેમણે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને વધુ વરસાદ જામનગર જિલ્લામાં વરસશે, તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો: આખું ગુજરાત સાવધાન, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

તેમના મત અનુસાર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ભારે વરસાદ પડશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હવામાન ઘણું સારું રહેશે તેવી આગાહી કરી છે. 5 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રની અંદર જોરદાર પવન સાથે વરસાદ જોવા મળી શકે તેવી શકયતા વયકત કરી છે. ખાસ કરીને કેરળમાં ચોમાસાની શરૂઆત સાથે, પ્રથમ વરસાદ 6 જુનની આસપાસ ગુજરાત રાજયમાં પ્રવેશ કરશે અને સૌરાષ્ટ્રમાં 10 જુન થી લઇ 13 જુનની વચ્ચે ખુબ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ આગાહી મુજબ રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ પણ ઓવરફ્લો થવાની આગાહી કરી છે. રમણીકભાઈના મતે શિયાળુ પાકમાં ખુબ સારો પાક થશે અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ખેડૂતો મામલે મોટી આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં સાત દિવસની હેલી પડશે અને વાવણી બાદ વરસાદ નબળો પડવાની શકયતા છે.

જુલાઈ મહિનામાં સાત દિવસ સુધી જળબંબાકાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ અતિવૃષ્ટિ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. પુરા ચોમાસા દરમિયાન લગભગ 55 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં પણ સારો પાક થશે એવી સંભાવના વ્યકત કરી છે. 

આ પણ વાચો: વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાચો: ગુજરાતમાં ચોમાસુ કયારે? હવામાન વિભાગે કરી મોડી આગાહી, જાણો કયા પડશે પહેલો વરસાદ⁠⁠⁠⁠⁠⁠⁠

ખાસ જાહેરાત

આ આર્ટીકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવોદ અમારી વેબસાઇટ કે પેજ કરતુ નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટીકલની નકલ કરવી નહીં.

Whatsapp Group
સબંધિત પોસ્ટ