Vishabd | ગોંડલ યાર્ડના બજાર ભાવ: Gondal APMC price|cumin, peanuts, cotton ગોંડલ યાર્ડના બજાર ભાવ: Gondal APMC price|cumin, peanuts, cotton - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગોંડલ યાર્ડના બજાર ભાવ: Gondal APMC price|cumin, peanuts, cotton

ગોંડલ યાર્ડના બજાર ભાવ: Gondal APMC price|cumin, peanuts, cotton

Team Vishabd by: Vishabd | 01:07 PM , 12 August, 2026
Whatsapp Group

Today gondal APMC Price:ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(12 ઓગસ્ટ 2026) 

જણસી  

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ  

1131   

1961

ઘઉં લોકવન

520   

574

ઘઉં ટુકડા

510    

628

મગફળી જીણી 

1151   

1421

સિંગદાણા જાડા

1150   

2051

સિંગ ફાડીયા

1051   

1951

એરંડા / એરંડી

1391   

1416

જીરૂ    

2651  

3961

ક્લંજી  

2701  

3541

વરીયાળી      

1101   

1101

ધાણા  

2501  

3231

ડુંગળી લાલ

106    

531    

અડદ  

1200  

1751

તુવેર   

1000  

1551

રાય    

1400  

1711

મેથી   

426    

1391

કાંગ    

661    

661    

સુરજમુખી

726    

1151

મગફળી જાડી

1101   

1636

ધાણી  

2801  

3171

બાજરો 

301    

441

જુવાર  

401    

1171

મકાઇ  

501    

591

મગ    

801    

1631

વાલ   

501    

1291

ચોળા / ચોળી

801    

1651

સોયાબીન      

1001  

1331

ગોગળી        

751    

1301

વટાણા 

311    

901



Whatsapp Group
સબંધિત પોસ્ટ