આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 2000 થી 3800 રૂપિયા સુધી બોલાયા,ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2551 થી 3971 રૂપિયાસુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3930 રૂપિયા સુધી બોલાયો, તળાજામાં આજના જીરુંના બજાર ભાવ 3990 થી 3990 રૂપિયા સુધી બોલાયા,
બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2300 થી 3865 રૂપિયા સુધી બોલાયા. ઉંઝામાં આજે સૌથી ઉંચો ભાવ બોલાયો, ઉંઝા યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3350 થી 4300 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3875 રૂપિયા સુધી બોલાયો.
નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો
જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(10 ઓગસ્ટ 2026)