કાળા(sesame seeds) તલના બજાર ભાવ:આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં કાળા તલના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે
અમરેલીમાં આજે કાળા તલના બજાર ભાવ 2300 થી 3650 રૂપિયા સુધી બોલાયા, જામનગર યાર્ડમાં આજે કાળા તલનો બજાર ભાવ 2000 થી 3400 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજે કાળા તલના બજાર ભાવ 2500 થી 3575 રૂપિયા સુધી બોલાયા, બોટાદમાં આજના કાળા તલના બજાર ભાવ 2100 થી 3625 રૂપિયા સુધી બોલાય.
મહુવામાં કાળા તલના બજાર ભાવ 1600 થી 3460 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં આજે કાળા તલની બજાર 2250 થી 3660 રૂપિયા સુધી રહી. ભાવનગરમાં કાળા તલના બજાર ભાવ 1955 થી 3101 રૂપિયા સુધી બોલાયા.