Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 951 થી 1381 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1230 થી 1541 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1021 થી 1500 રૂપિયા સુધી બોલાયા. જામનગરમાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1050 થી 1400 રૂપિયા સુધી બોલાયા.
અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 800 થી 1435 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1050 થી 1360 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1000 થી 1581 રૂપિયા સુધી બોલાયા. પોરબંદરમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1230 થી 1230 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે સૌથી ઉંચો મગફળીનો બજાર ભાવ રહ્યો, રાજકોટમાં આજે મગફળીનો બજાર ભાવ 1250 થી 1671 રૂપિયા સુધી બોલાયા,