Vishabd | ગુજરાત બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી ભરતી, જાણો પોસ્ટ અને પદો ની સંખ્યા ગુજરાત બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી ભરતી, જાણો પોસ્ટ અને પદો ની સંખ્યા - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાત બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી ભરતી, જાણો પોસ્ટ અને પદો ની સંખ્યા

Team Vishabd by: Akash | 10:37 AM , 17 January, 2024
Whatsapp Group

Gujarat biotechnology University recruitment 2024:

ગુજરાત બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા ભરતી વિશેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને ભરતી વિશેની આ ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી.

ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા :

-જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તેને ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની છે.
-સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ 
-અહીં તમારે જે પોસ્ટમાં અરજી કરવાની હોય તેમાં આપેલ Apply ના બટન પર ક્લિક કરો.
-અહીં માંગવામાં આવેલ સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
-જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
-અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
-આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને રાખો.

ગુજરાત બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી ભરતી 2024 :

-પોસ્ટ અને પદોની સંખ્યા
-વય મર્યાદા
-મહત્વપૂર્ણ તારીખ 
-શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ

ભરતી માટેની પોસ્ટ અને પદોની સંખ્યા :

ગુજરાત બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા ભરતી માટેની એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો જેવા કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, હેડ ક્લાર્ક, લેબોરેટરી ટેકનીશીયન અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ પર ભરતી યોજાશે. અને કુલ 14 જુદા-જુદા પદો પર ભરતી માટેના અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

અરજી કરનાર ની વય મર્યાદા :

જે કોઈ ઉમેદવાર ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ 14 જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખ :

જે કોઈ ઉમેદવાર ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તેને જણાવી દઈએ કે અરજી કરવાની શરૂઆત 8 ,જાન્યુઆરી 2024 થી શરૂ કરવામાં આવેલ છે અને તેની છેલ્લી તારીખ 29, જાન્યુઆરી 2024  છે.

અરજી કરનાર ની શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ :

જે કોઈ ઉમેદવાર ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી અને શૈક્ષણિક લાયકાત તમને ઓફિસિયલ નોટિફિકેશન માં મળી જશે.
આ ભરતીમાં અરજી કરેલ ઉમેદવારની પસંદગી થશે તો તેને માસિક પગાર ₹ 26,000 થી ₹49,000 ચૂકવવામાં આવશે.

અરજી કરવા માટેની લીંક:

 Apply online: અહિં કલીક કરો

 official website : અહિં કલીક કરો⁠⁠⁠⁠⁠⁠⁠

Whatsapp Group
સબંધિત પોસ્ટ