Vishabd | ગુજરાતનાં અલગ અલગ માર્કેટિંગ યાર્ડના ભાવ (25 જૂન 2026) ગુજરાતનાં અલગ અલગ માર્કેટિંગ યાર્ડના ભાવ (25 જૂન 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતનાં અલગ અલગ માર્કેટિંગ યાર્ડના ભાવ (25 જૂન 2026)

ગુજરાતનાં અલગ અલગ માર્કેટિંગ યાર્ડના ભાવ (25 જૂન 2026)

Team Vishabd by: Vishabd | 05:52 PM , 25 June, 2026
Whatsapp Group

ગુજરાતના અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીના બજાર ભાવ દરરોજ હરાજીના આધારે નક્કી થાય છે. 25 જૂન 2026ના  રોજ રાજકોટ, મહુવા, અમરેલી, જસદણ, તળાજા,રાજુલા અને ગોંડલ APMC યાર્ડના ભાવ 

રાજકોટ apmc ના મુખ્ય ભાવ 

જણસી નું નામ નીચો ભાવ ઊંચો ભાવ 
કપાસ બી,ટી 1501 1902 
જીરું 3600 4075 
મગફળી ઝીણી 1170 1511 
મગફળી જાડી 1140 1558 
ઘઉ 405 551 
ચણા 1110 1180
મગ 700 1842


ગોંડલ apmc ના મુખ્ય ભાવ 

જણસી નું નામનીચો ભાવઊંચો ભાવ
કપાસ 1300 1871 
જીરું 3600 4101 
મગફળી 1151 1551 
ઘઉ 381 471 
મગ 1001 1801


મહુવા apmc ના મુખ્ય ભાવ 

જણસી નું નામનીચો ભાવઊંચો ભાવ
ડુંગળી 80 482 
તલ 2000 2480 
બાજરી 350 480 
જુવાર 360 520


અમરેલી apmc ના મુખ્ય ભાવ 

જણસી નું નામનીચો ભાવઊંચો ભાવ
કપાસ 1400 1850 
મગફળી 1100 1500 
ઘઉ 420 540 
બાજરી 450 455 


જસદણ apmc 

જણસી નું નામનીચો ભાવઊંચો ભાવ
સોયાબીન 1100 1525 
ઘઉ 445522 
મગ 1100 1605 
તલ 1800 2400 


તળાજા apmc 

જણસી નું નામનીચો ભાવઊંચો ભાવ
મગફળી 900 1250 
જુવાર 355 920 
કપાસ 1200 1780 


રાજુલા apmc 

જણસી નું નામનીચો ભાવઊંચો ભાવ
કપાસ 1600 1760 
સોયાબીન 1011 1338 
ઘઉ 300 484 
તલ 1000 2550