Vishabd | Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.

Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.

Team Vishabd by: Vishabd | 12:27 PM , 24 June, 2026
Whatsapp Group

Gold pice today: આજે 24 જૂનના રોજ સ્થાનિક બુલિયન માર્કેટમાં અમેરિકન ડોલરની મજબૂતી અને વૈશ્વિક દબાણને કારણે સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના કારણે 24 કેરેટ સોનાનો ભાવ 1,44,330 રૂપીયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ 1,32,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં આજે 24 કેરેટ સોનું 1,44,380 મા વેચાઈ રહ્યું છે.

ચાંદીનો ભાવ 

ચાંદીનો ભાવ: આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ૧ કિલો ચાંદીનો ભાવ અંદાજિત ₹૨,૨૭,000 થી ₹૨,૫૯,000 વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતમાં આજના સોનાના ભાવ (24 જૂન 2026)

સમગ્ર દેશમાં સરેરાશ કિંમતો પર નજર કરીએ તો, 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ નીચે મુજબ છે:

24 કેરેટ સોનું: 1,44,330 પ્રતિ 10 ગ્રામ 

22 કેરેટ સોનું: 1,32,300 પ્રતિ 10 ગ્રામ

18 કેરેટ સોનું: 1,08,250 પ્રતિ 10 ગ્રામ

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સોનનો ભાવ (24 જૂન 2026)

ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળ્યો છે. અહીંના સ્થાનિક બજારના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:

24 કેરેટ સોનું: 1,44,380 પ્રતિ 10 ગ્રામ 

22 કેરેટ સોનું: 1,32,350 પ્રતિ 10 ગ્રામ

18 કેરેટ સોનું: 1,08,300 પ્રતિ 10 ગ્રામ

દેશના મુખ્ય શહેરોમાં સોનના ભાવ (24 જૂન 2026)

શહેર સોનાનો ભાવ (24 કેરેટ/10 ગ્રામ)સોનાંનો ભાવ (22 કેરેટ/10 ગ્રામ)સોનાનો ભાવ (18 કેરેટ/10 ગ્રામ)
અમદાવાદ 1,44,380 1,32,350 1,08,300 
સુરત 1,44,380 1,32,350 1,08,300 
વડોદરા 1,44,380 1,32,350 1,08,300 
રાજકોટ 1,44,380 1,32,350 1,08,400 
દિલ્હી 1,44,480 1,32,450 1,08,300
મુંબઈ 1,44,330 1,32,300 1,08,250 
કોલકતા 1,44,330 1,32,300 1,08,250 
બેંગલુરુ 1,44,330 1,32,300 1,08,250 
હૈદરાબાદ 1,44,330 1,32,300 1,08,250 
ચેન્નાઈ 1,47,920 1,35,590 1,13,390
બિહાર 1,44 ,990 1,34,500 1,12,340


ભારતમાં છેલ્લા 10 દિવસનો સોનાનો ભાવ 

તારીખ સોનાનો ભાવ (24 કેરેટ/1 ગ્રામ)સોનાનો ભાવ (22 કેરેટ/1 ગ્રામ)
24 જૂન 2026 14,433 13,230
23 જૂન 202614,46013,255
22 જૂન 202614,79813,565
20 જૂન 202613,60813,390
19  જૂન 202614,58613,370
18 જૂન 202614,95113,705
17 જૂન 202615,11013,850
16 જૂન 202615,13713,875
15 જૂન 202615,15313,890