Vishabd | Gujrat Groundnut Price: આજે મગફળીના બજાર ભાવમાં ભારે તેજી Gujrat Groundnut Price: આજે મગફળીના બજાર ભાવમાં ભારે તેજી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
Gujrat Groundnut Price: આજે મગફળીના બજાર ભાવમાં ભારે તેજી

Gujrat Groundnut Price: આજે મગફળીના બજાર ભાવમાં ભારે તેજી

Team Vishabd by: Vishabd | 02:22 PM , 24 June, 2026
Whatsapp Group

ગુજરાત મગફળી: 24 જૂન 2026 ના રોજ ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડ (APMC) માં મગફળીના બજાર ભાવ (પ્રતિ 20 કિલો) નીચે મુજબ રહ્યા છે:

ગુજરાતમાં આજે મગફળીનો સરેરાશ ભાવ ₹1,100 થી ₹1,650 પ્રતિ 20 કિલો ની આસપાસ બોલાયો છે.

મુખ્ય માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના આજના ભાવ (પ્રતિ 20 કિલો)

રાજકોટમાં ઝીણી મગફળીની બજારભાવ 1180 થી 1515 રૂપિયા સુધી બોલાયો, ગોંડલ માર્કેટ યાર્ડમાં આજનો ઝીણી મગફણીનો બજારભાવ 1120થી 1510 રૂપિયા સુધી બોલાયો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજનો બજાર ભાવ 1150 થી 1608 રૂપિયા બોલાયો છે. જામનગરના કાળવાડમાં  1160 થી 1520 રૂપિયા સુધી બોલાયો.

આજના મુખ્ય માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના આજના ભાવ (પ્રતિ 20 કિલો)

ગોંડલ યાર્ડમાં આજનો જાડી મગફળીનો બજારભાવ 1121 થી 1561 સુધી રહ્યો, રાજકોટમાં  જાડી મગફળીનો બજારભાવ 1150 થી 1577 રૂપિયા બોલાયો, જામનગરમાં જાડી મગફળીની બજારભાવ 1140 થી 1520 રૂપિયા બોલાયો, જૂનાગઢમાં આજનો જાડી મગફળીની બજારભાવ 1150 થી 1550 રૂપિયા બોલાયો, મોરબીમાં આજનો બજારભાવ 1100 થી 1515 રૂપિયા સુધી બોલાયો, હિંમતનગરમાં આજનો જાડી મગફળીનો બજારભાવ 1180 થી 1490 રૂપિયા બોલાયો,

જાણો આજનો  કયા યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો ?

માર્કેટ યાર્ડ  નીચો ભાવ ઊંચો ભાવ 
રાજુલા 1000 1000 
બાબરા 1220 1290 
જામનગર 950 1310 
ધોરાજી 916 1311 
વેરાવળ 1075 1340 
બગસરા 1100 1340 
ઇડર 1500 1880 
હિંમતનગર 1480 1838 
ડીસા 1051 1801 
વડગામ 1300 1730 
તળાજા 780 1665 
ગોંડલ 1121 1561 
રાજકોટ 1140 1558 
જસદણ 940 1530 
જામજોધપુર 950 1480 
વિસાવદર 1135 1461 
અમરેલી 1080 1430 
જેતપુર 721 1421 
સાવરકુંડલા 1295 1382 
ધ્રોલ 1175 1348