આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજે જીરુંનો બજાર ભાવ 3030 થી 3945 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2651 થી 3961 રૂપિયા સુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3875 રૂપિયા સુધી બોલાયો, પોરબંદરમાં આજના જીરુંના બજાર ભાવ 2300 થી 2300 રૂપિયા સુધી બોલાયા,
બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 3175 થી 43845 રૂપિયા સુધી બોલાયા. મહુવા યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2900 થી 3600 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3560 થી 3961 રૂપિયા સુધી બોલાયો. ઉંઝામાં આજના જીરુંના બજાર ભાવ સૌથી ઉંચો બોલાયો, ઉંઝા યાર્ડમાં આજનો જીરુંનો બજાર ભાવ 3000 થી 4420 રૂપિયા સુધી બોલાયા.