ગુજરાતમાં મેઘરાજાએ (Gujarat rain forecast) વરસાદમાં ફરીથી થોડી બ્રેક મારી હોય તેવું લાગી રહ્યુ છે. આજે હવામાન વિભાગ દ્વારા 6 દિવસની આગાહી કરવામાં આવી છે. તેમાં ક્યાંય ભારે વરસાદની શક્યતાઓ કે ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે રાજ્યમાં કઇ કઇ જગ્યાએ વરસાદ વરસશે તે હવે આપણે જોઇએ.
આજે 12 તારીખના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાઓમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
13મી તારીખનાં રોજ ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
14મી તારીખનાં રોજ સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
15મી તારીખનાં રોજ દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
16મી તારીખનાં રોજ દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજળીજ સાથે વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.