Vishabd | આજે મગફળીના ભાવમાં મોટો ઉછાળો? જુઓ 31 જુલાઈ 2026ના તમામ APMC ના બજાર ભાવ આજે મગફળીના ભાવમાં મોટો ઉછાળો? જુઓ 31 જુલાઈ 2026ના તમામ APMC ના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજે મગફળીના ભાવમાં મોટો ઉછાળો? જુઓ 31 જુલાઈ 2026ના તમામ APMC ના બજાર ભાવ

આજે મગફળીના ભાવમાં મોટો ઉછાળો? જુઓ 31 જુલાઈ 2026ના તમામ APMC ના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 11:10 AM , 31 July, 2026
Whatsapp Group

મગફળીના ભાવમાં વધરો, જાણો આજના મગફળીનાં બજાર ભાવો, મગફળીના ભાવ જાણી વેચાણ કરો.

Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. 

જીણી મગફળીના બજાર ભાવ (31 જુલાઇ 2026)

ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 1200 થી 1491 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1212 થી 1570 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1025 થી 1551 રૂપિયા સુધી બોલાયા. મહુવામાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1414 થી 1539 રૂપિયા સુધી બોલાયા.

જાડી મગફળીના બજાર ભાવ (31 જુલાઇ 2026)

અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીના બજાર ભાવ 1195 થી 1400 રૂપિયા સુધી બોલયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1200 થી 1375 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે મગફળીનો સૌથી ઊંચો ભાવ બોલાયો. ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1150 થી 1741 રૂપિયા સુધી બોલાયા.  

જમજોધપુરમાં આજે મગફળીના બજાર ભાવ 1000 થી 1400 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજનો મગફળીનો બજાર ભાવ 1240 થી 1440 રૂપિયા સુધી બોલાયા, જમખાંભાળિયામાં આજનો મગફળીનો બજાર ભાવ 1200 થી 1614 રૂપિયા સુધી બોલાયા.મહુવામાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1000 થી 1000 રૂપિયા સુધી બોલાયો. 

પોરબંદરમાં આજે મગફળીનો બજાર ભાવ 1150 થી 1475 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં મગફળીના બજાર ભાવ 1240 થી 1650 રૂપિયા સુધી બોલાયા, ભાવનગરમાં આજનો  મગફળીના બજાર ભાવ 1101 થી 1101 રૂપિયા સુધી બોલાયા, મોરબીમાં આજે મગફળીના બજાર ભાવ 1300 થી 1470 રૂપિયા સુધી બોલાયા, 

નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.


આજના તમામ યાર્ડના જાડી મગફળીના ઊંચા નીચા બજાર ભાવ(31 જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 1195 1400 
રાજકોટ12401650
ગોંડલ 1150 1741 
જમખાંભાળિયા 1200 1614 
જામજોધપુર 1000 1400 
ભાવનગર 1101 1101 
જુનાગઢ 1200 1375 
ધ્રોલ 1240 1440 
પોરબંદર 1150 1475 
મહુવા 1000 1000 
મોરબી 1300 1470 

જીણી મગફળીના બજાર ભાવ(31 જુલાઈ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊચો ભાવ 
ગોંડલ 1200 1491 
તળાજા 1025 1551 
મહુવા 1414 1539 
રાજકોટ 1212 1321 
જામનગર 1000 1350