આજના કપાસના(cotton) બજાર ભાવ: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માંકપાસના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અમરેલીમાં આજના કપાસમાં બજાર ભાવ 1170 થી 1945 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજના કપાસના ભાવ 1100 થી 1861 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજના કપાસના બજાર ભાવ 1450 થી 1900 રૂપિયા સુધી બોલાયો, બોટાદમાં આજે કપાસના બજાર ભાવ 1650 થી 1921 રૂપિયા સુધી બોલાયા,
રાજકોટમાં કપાસના બજાર ભાવ 1675 થી 1950 રૂપિયા સુધી બોલાયા, મહુવામાં આજના કપાસના બજાર ભાવ 1315 થી 1590 રૂપિયા સુધી બોલાયો, હળવદમાં આજનો કપાસનો બજાર ભાવ 1101 થી 1558 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના કપાસના બજાર ભાવ 1351 થી 1541 રૂપિયા સુધી બોલાયા, વાંકાનેરમાં આજનો કપાસનો બજાર ભાવ 1100 થી 1572 રૂપિયા સુધી બોલાયા.