Vishabd | આજના જીરુંના બજાર ભાવ, આજે જીરુંના ભાવમાં જોવા મળી તેજી આજના જીરુંના બજાર ભાવ, આજે જીરુંના ભાવમાં જોવા મળી તેજી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના જીરુંના બજાર ભાવ,  આજે જીરુંના ભાવમાં જોવા મળી તેજી

આજના જીરુંના બજાર ભાવ, આજે જીરુંના ભાવમાં જોવા મળી તેજી

Team Vishabd by: Vishabd | 12:12 PM , 23 July, 2026
Whatsapp Group

આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.

અમરેલીમાં આજના જીરુંના બજાર ભાવ 2500 થી 3290 રૂપિયા સુધી બોલાયા, અંજારમાં આજનો જીરુંનો બજાર ભાવ 3450 થી 3900 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજે જીરુંનો બજાર ભાવ સૌથી વધારે બોલાયો. ગોંડલમાં યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2151 થી 4121 રૂપિયા સુધી બોલાયો, જમખાંભાળિયામાં આજનો જીરુની બજાર ભાવ 3400 થી 3950 રૂપિયા સુધી બોલાયા,  જામનગરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3500 થી 4035 રૂપિયા સુધી બોલાયા, જામજોધપુરમાં આજનો જીરુંનો બજાર ભાવ 3400 થી 3950 રૂપિયા સુધી બોલાયો. 

જૂનાગઢમાં આજનો જીરુંનો બજાર ભાવ 3500 3885 રૂપિયા સુધી બોલાયા, ધ્રોલમાં આજે જીરુંનો બજાર ભાવ 3400 થી 3625 રૂપિયા સુધી બોલાયા, પોરબંદરમાં આજે જીરુંનો બજાર ભાવ 3675 થી 3850 રૂપિયા રહ્યો, બોટાદમાં આજનો જીરુંનો બજાર ભાવ 2205 થી 4020 રૂપિયા સુધી બોલાયા. 

મહુવામાં આજે જીરુંનો બજાર ભાવ 3900 થી 3900 રૂપિયા સુધી બોલાયા. 

મોરબીમાં આજનો જીરુંનો બજાર ભાવ 3200 થી 3810 રૂપિયા સુધી બોલાયો. 

રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3401 થી 4045 રૂપિયા સુધી બોલાયો. 

નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો 

જાણો આજના જીરુંના(cumin) તમામ માર્કેટના બજાર ભાવો(23  જુલાઇ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 25003290
અંજાર 34503900
ગોંડલ 21514121
જમખાંભાળિયા 34003950
જામજોધપુર 3000 4070
જામનગર 3500 4035
રાજકોટ34014050
ધ્રોલ 34003625
પોરબંદર 36753850
બોટાદ 22054020
ભચાઉ 36003850
મહુવા 39003900
મોરબી 32003810 
જુનાગઢ 3500 3885 
રાપર 2696 3851