Today Groundnut price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
જીણી મગફળીના બજાર ભાવ (22 જુલાઇ 2026)
ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 1121 થી 1696 રૂપિયા સુધી બોલાયા, જામનગરના આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1300 રૂપિયા રહ્યા. રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1210 થી 1580 રૂપિયા સુધી બોલાયા,. સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1151 થી 1321 રૂપિયા સુધી બોલાયા,
જાડી મગફળીના બજાર ભાવ (22 જુલાઇ 2026)
અમરેલી યાર્ડમાં આજે જાડી મગફળીના બજાર ભાવ 900 થી 1350 રૂપિયા સુધી બોલયા જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1100 થી 1420 રૂપિયા સુધી બોલાયા, ગોંડલમાં આજનો મગફળીના બજાર ભાવ 1150 થી 1691 રૂપિયા સુધી બોલાયા, જામનગરના આજનો મગફળીનો બજાર ભાવ 1050 થી 1350 રૂપિયા સુધી બોલાયા,પોરબંદરમાં આજનો મગફળીનો બજાર ભાવ 1200 થી 1465 રૂપિયા સુધી બોલાયા..
બોટાદમાં આજે મગફળીનો બજાર ભાવ 1725 થી 1725 રૂપિયા સુધી બોલાયા, તળાજા યાર્ડમાં આજે જાડી મગફળીના બજાર ભાવ 1250 થી 1707 રૂપિયા સુધી બોલાયા, જમજોધપુરમાં આજે મગફળીના બહાર ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી બોલાયા,
રાજકોટમાં મગફળીના બજાર ભાવ 1225 થી 1635 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1051 થી 1351 રૂપિયા સુધી બોલાયા, હળવદમાં આજે મગફળીના બજાર ભાવ 1101 થી 1721 રૂપિયા સુધી બોલાયા, હિંમતનગરમાં આજના મગફળીના બજાર ભાવ 866 થી 1754 રૂપિયા સુધી બોલાયા.
નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.
આજના તમામ યાર્ડના જાડી મગફળીના ઊંચા નીચા બજાર ભાવ(23 જુલાઇ 2026)
આજના તમામ યાર્ડના જીણી મગફળીના ઊંચા નીચા બજાર ભાવ(23 જુલાઇ 2026)