Vishabd | iphone 13 મોબાઈલ આ તારીખે લોન્ચ થશે જાણો કેટલી હશે કિંમત iphone 13 મોબાઈલ આ તારીખે લોન્ચ થશે જાણો કેટલી હશે કિંમત - Vishabd
Vishabd
Whatsapp Group Join
iphone 13 મોબાઈલ આ તારીખે લોન્ચ થશે જાણો કેટલી હશે કિંમત

iphone 13 મોબાઈલ આ તારીખે લોન્ચ થશે જાણો કેટલી હશે કિંમત

Team Vishabd by: Akash | 10:29 AM , 21 September, 2021
Whatsapp Group

iPhone 13 : એપલ કંપનીએ થોડાક સમય પહેલા ipone 13ની નવી સિરીઝ લોન્ચ કરવા જય રહ્યું છે. એપલના નવા મોબાઇલ ખરીદવા માટે લોકો ઉત્સાહિત છે.

iphone 13 મોબાઈલ ના પ્રી ઓર્ડરથી એપલ સ્ટોર પણ ક્રેશ થય ગયું આ સાથે તમે iphone 12, iphone 13 મીની, iphone 13 પ્રો અને iphone પ્રો મેક્સ પ્રી ઓર્ડર કરાવી શકાશે.

જાણો આ તારીખથી તમામ મૉડલ થશે ઉપલબ્ધ થશે

એપલ કંપનીએ પોતાના એપલના સ્ટૉર પર 24 સપ્ટેમ્બરથી ipone 13, iphone 13 mini , iphone 13 pro અને iphone 13 pro max ઉપલબ્ધ થશે. હવે આ મોબાઈલ પ્રી ઓર્ડર માટે પણ ઉપલબ્ધ છે. વધારે આગળ જોઇએ તો સસ્તા વેરીઅન્ટ 128GB સ્ટૉરેજ વાળા iPhone 13 ₹79,990 માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ સિવાય ભારતમાં iPhone 13ના 256GB મોડેલની કિંમત 89,900 અને 512GB મૉડલની કિંમત 1,09,900 છે. કેટલાક અન્ય વિસ્તારોમાં iPhoneનુ વેચાણ શરૂ થવાની શક્યતા છે.


iPhone 13 સીરીઝ પર આટલા હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે

શું તમે iphone 13 ખરીદવા માંગો છો તો જાણીલો આ ફોન પર કેટલો ટેક્સ લાગે છે. iphone 13 અને iphone 12 ભારતમાં મેન્યુફેક્ચર નહીં થવાના કારણે 22.5% કસ્ટમ ડયુટી આપવી પડે છે જેથી આ ફોને ખરીદવા માટે કુલ 40,034 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે. iPhone 13 પર 21,543, iPhone 13 પર 24,625 ટેક્સ અને iPhone 13 Pro માટે 36,952 રૂપિયા ટેક્સ આપવો પડશે.

Apple iPhone 13 બધાજ વેરિઅન્ટની કિંમત જાણો શું હશે!!!

Apple iPhone 13 Mini

Apple iPhone 13 Mini ના અલગ અલગ વેરિએન્ટની કિંમત 69,900 થી લઈને 99,900 રૂપિયા સુધી છે જેમાં 128GB, 256GB અને 512GB સ્ટોરેજ નો સમાવેશ થાય છે.

એપલ આઇફોન 13

Apple iPhone 13ની કિંમત 79,900 થી 109900 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.128GB, 256GB અને 512GB સ્ટોરેજ નો સમાવેશ થાય છે.

એપલ આઇફોન 13 પ્રો

Apple iPhone 13 Proના વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા થી 1,69,900 રૂપિયા ચૂકવવા પડશે.

Apple iPhone 13 Pro Max

Apple iPhone 13 Pro Max ના વેરિએન્ટની કિંમત 1,29,900 થી 1,79,900 રૂપિયા છે. જ્યારે, તમે તેના 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વેરિએન્ટનો સમાવેશ થાય છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ