ગોંડલની તમામ જણસીઓના આજના બજાર ભાવ : ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
ગોંડલ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ 1131 થી 1841 રૂપિયા સુધી બોલાયા, યાર્ડમાં આજે જીરુંના બજર ભાવ 2601 થી 4121 રૂપિયા સુધી બોલાયા, આજે ધાણાના બજાર ભાવ 2301 થી 2991 રૂપિયા સુધી બોલાયા, આજે લાલ ડુંગળીના બજાર ભાવ 141 થી 531 રૂપિયા સુધી બોલ્યા.