Vishabd | આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (27 જુલાઇ 2026) આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (27 જુલાઇ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (27 જુલાઇ 2026)

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ (27 જુલાઇ 2026)

Team Vishabd by: Vishabd | 02:27 PM , 27 July, 2026
Whatsapp Group

જણસી  ના ભાવ જાણી વેચાણ કરો

આજના ગોંડલ યાર્ડના બજાર ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

આજે ગોંડલ યાર્ડમાં કપાસનો બજાર ભાવ 1101 થી 1856 રૂપિયા સુધી બોલાયો, આજે યાર્ડમાં જીણી મગફળીનો બજાર ભાવ 981 થી 1300 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2200 થી 4091 રૂપિયા સુધી બોલાયા, ડોનદાલ યાર્ડમાં આજે લાલ ડુંગળીનો બજાર ભાવ 141 થી 551 રૂપિયા સુધી બોલાયા, આજે ધાણાંનો બજાર ભાવ 2501 થી 3131 રૂપિયા સુધી બોલાયા. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(27 જુલાઇ 2026) 

જણસી  

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ  

1101   

1856

ઘઉં લોકવન

480   

566

ઘઉં ટુકડા

492    

568

મગફળી જીણી 

981    

1300

સિંગદાણા જાડા

1501   

2021

સિંગ ફાડીયા

1201   

1751

એરંડા / એરંડી

1181   

1396

જીરૂ    

2200  

4091

ક્લંજી  

1501   

3601

વરીયાળી      

1701   

1801

ધાણા  

2501  

3131

લસણ સુકું     

1001  

2251

ડુંગળી લાલ

141    

551

અડદ  

1100  

1971

તુવેર   

1026  

1541

રાય    

1551   

1700

મેથી   

851    

1381

સુવાદાણા      

776    

776    

કાંગ    

300   

661

મગફળી જાડી

1141   

1661

તલ - તલી    

1901   

2711

ધાણી  

2601  

3101

બાજરો 

261    

431

જુવાર  

1171   

1221

મકાઇ  

451    

451    

મગ    

700   

1751

વાલ   

751    

1051

ચોળા / ચોળી 

676    

1411

સોયાબીન      

1151   

1406

અરીઠા 

500   

500   

ગોગળી        

701    

1321

વટાણા 

400   

811




Whatsapp Group
સબંધિત પોસ્ટ