Vishabd | ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ

ખેડૂત ભાઈઓ માટે ગોંડલ APMC ના આજનાં અગત્યના બજાર ભાવ

Team Vishabd by: Vishabd | 01:37 PM , 09 July, 2026
Whatsapp Group

ગોંડલ માર્કેટ યાર્ડ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(9 જુલાઇ 2026) 

જણસી 

નીચો ભાવ

ઉચો ભાવ      

કપાસ  

1101   

1831   

ઘઉં લોકવન

490   

566    

ઘઉં ટુકડા

480   

654    

મગફળી જીણી 

1246  

1701   

સિંગદાણા જાડા

1501   

1981   

સિંગ ફાડીયા   

701    

1781   

એરંડા / એરંડી

1261

1416

તલ કાળા

1976

3726  

જીરૂ    

2501  

4261  

ક્લંજી  

1000  

3531  

વરીયાળી

1176   

1176   

ધાણા  

2301  

3001  

લસણ સુકું     

1001  

2521  

ડુંગળી લાલ

166    

561

અડદ  

1000  

1831   

મઠ     

601    

601    

તુવેર   

901    

1471   

રાયડો  

1301   

1301   

રાય    

726

1631   

મેથી   

851    

1441   

કાંગ

400   

651    

સુરજમુખી      

1151   

1151   

મગફળી જાડી

1131   

1636  

સફેદ ચણા

1091   

1831   

તલ - તલી    

1800  

2951  

ધાણી  

2401  

3051  

બાજરો 

251    

341    

જુવાર

501    

1201   

મકાઇ  

441    

441    

મગ    

1100  

1741   

ચણા   

1026  

1186   

વાલ   

600   

1001  

ચોળા / ચોળી

576    

1301   

સોયાબીન      

1301   

1801   

અજમાં 

2501  

2501  

ગોગળી        

501

1321

વટાણા 

276    

921    

 
Whatsapp Group
સબંધિત પોસ્ટ