આજના મગફળીના બજાર ભાવ: આજે ગુજરાતનાં 9 માર્કેટિંગ યાર્ડના મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહી યાર્ડમાં નોંધાયેલા ઊંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડ (APMC) માં 8 જુલાઈ 2026 ના રોજ મગફળીના અંદાજિત સરેરાશ બજાર ભાવ પ્રતિ 20 કિલો (૧ મણ) ના ₹1,100 થી ₹1,650 ની આસપાસ ચાલી રહ્યા છે. હાલમાં વેચવાલીની અછતને કારણે બજારમાં મગફળી અને સીંગદાણાના ભાવમાં સામાન્ય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજના મગફળીના ભાવ ઉપર નજર કરીએ તો ડીસા યાર્ડમાં આજનો સૌથી ઊંચો ભાવ બોલાયો. ડીસા યાર્ડમાં આજનો મગફળીનો બજાર ભાવ 1100 થી 1972 રૂપિયા બોલયો છે,પાલનપુર યાર્ડમાં આજનો મગફળીનો બજાર ભાવ 1575 થી 1575 યુપીય બોલાયો છે. અમરેલી apmc યાર્ડમાં આજનો મગફળીનો બજાર ભાવ 1080 થી 1500 રૂપિયા સુધી બોલાયો છે. જેતપુર યાર્ડમાં આજનો મગફળીનો બજાર ભાવ 801 થી 1451 રૂપિયા સુધી બોલાય.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજનો મગફળીનો બજાર ભાવ 1000 થી 1400 રૂપિયા સુધી બોલાયો, જામનગર યાર્ડમાં આજનો મગફળીનો બજાર ભાવ 1200 થી 1450 રૂપિયા સુધી બોલાયો, રાજુલા યાર્ડમાં સૌથી નીચો મગફળીનો ભાવ બોલાયો. રાજુલા યાર્ડમાં મગફળીનો બજાર ભાવ 1251 થી 1251 રૂપિયા સુધી બોલાયો.