Vishabd | મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જસદણ| ગુજરાતનાં APMC ભાવ મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જસદણ| ગુજરાતનાં APMC ભાવ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જસદણ| ગુજરાતનાં APMC ભાવ

મગફળીના બજાર ભાવ: ગોંડલ, રાજકોટ, જસદણ| ગુજરાતનાં APMC ભાવ

Team Vishabd by: Vishabd | 11:32 AM , 07 August, 2026
Whatsapp Group

Today peanuts price: આજે ગુજરાતના માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. 

જીણી મગફળીના બજાર ભાવ (7 ઓગસ્ટ 2026)

ગોંડલમાં જીણી મગફળીના બજાર ભાવ 951 થી 1226 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ યાર્ડમાં આજના મગફળીના બજાર ભાવ 1279 થી 1535 રૂપિયા સુધી બોલાયા, તળાજામાં આજના મગફળીના બજાર ભાવ 1115 થી 1546 રૂપિયા સુધી બોલાયા. જામનગરમાં આજના જીણી મગફળીના બજાર ભાવ 1000 થી 1400 રૂપિયા સુધી બોલાયા.

જાડી મગફળીના બજાર ભાવ (7 ઓગસ્ટ 2026)

ગોંડલ યાર્ડમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1000 થી 1581 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજનો મગફળીનો બજાર ભાવ 1050 થી 1320 રૂપિયા સુધી બોલાયા, જસદણમાં આજનો મગફળીના બજાર ભાવ 1000 થી 1560 રૂપિયા સુધી બોલાયા. પોરબંદરમાં આજે જાડી મગફળીનો બજાર ભાવ 1105 થી 1465 રૂપિયા સુધી બોલાયો, રાજકોટમાં આજે સૌથી ઉંચો મગફળીનો બજાર ભાવ રહ્યો, રાજકોટમાં આજે મગફળીનો બજાર ભાવ 1200 થી 1670 રૂપિયા સુધી બોલાયા, 

નોંધ: જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.

આજના તમામ યાર્ડના જાડી મગફળીના ઊંચા નીચા બજાર ભાવ(7 ઓગસ્ટ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
અમરેલી 900 1270 
જેતપુર 780 1401
ગોંડલ 1000 1581 
જમખાંભાળિયા 1200 1551 
જામજોધપુર 1000 1450 
જુનાગઢ 1050 1320 
ધ્રોલ 1000 1440 
પોરબંદર 1105 1465 
મોરબી 1301 1413 
જસદણ 1000 1560 
રાજકોટ12501670


જીણી મગફળીના બજાર ભાવ(7 ઓગસ્ટ 2026)

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊચો ભાવ 
ગોંડલ 951 1326 
તળાજા 1115 1546 
જામનગર 1000 1400 
રાજકોટ 1270 1535 
જેતપુર 801 1391
ભાવનગર 801 1196 
મહુવા 1100 1458


Whatsapp Group
સબંધિત પોસ્ટ