મગફળીના બજાર ભાવ:આજે ગુજરાતના 18 માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)ના મગફળીના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. જેમ જેમ યાર્ડમાં ભાવ આવતા જશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે.
ગોંડલ યાર્ડમાં આજે મગફળીના બજાર ભાવ 1121 થી 1621 રૂપિયા સુધી બોલાયા, જામનગરમાં આજે મગફળીના બજાર ભાવ 1000 થી 1450 રૂપિયા સુધી બોલાયા. તળાજા યાર્ડમાં આજે મગફળીના બજાર ભાવ 800 થી 1656 રૂપિયા સુધી બોલાયા, મહુવા યાર્ડમાં આજે મગફળીના બજાર ભાવ 1501 થી 1548 રૂપિયા સુધી બોલાયા.
સાવરકુંડલા યાર્ડમાં આજે ઝીણી મગફળીના બજાર ભાવ 1151 થી 1321 રૂપિયા સુધી બોલાયા, રાજકોટ રારદમાં આજે મગફળીના બજાર ભાવ 1160 થી 1520 રૂપિયા સુધી બોલાયા.
ગોંડલમાં મગફળીના બજાર ભાવ 1111 થી 1656 રૂપિયા સુધી બોલાયા, જૂનાગઢમાં આજે મગફળીના બજાર ભાવ 1000 થી 1375 રૂપિયા બોલાયો, મહુવામાં આજે મગફળીના સૌથી નીચા ભાવ રહ્યા. મહુવામાં મગફળીના બજાર ભાવ 900 થી 1258 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં આજના મગફળીના બજાર ભાવ 1051 થી 1351 રૂપિયા સુધી બોલાયા, હળવદમાં આજના મગફળીના બજાર ભાવ 1101 થી 1721 રૂપિયા સુધી ભાવ બોલાયો.
આજે હિંમતનગરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો. હિંમતનગરમાં આજનો મગફળીનો બજાર ભાવ 866 થી 1754 રૂપિયા સુધી બોલાયાઓ, રાજકોટમાં આજે મગફળીના બજાર ભાવ 1180 થી 1560 રૂપિયા સુધી બોલાયા.