ગોંડલના માર્કેટ ભાવ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે.
યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે.
ગોંડલ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ 1111 થી 1901 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડના ધાણાના બજાર ભાવ 2501 થી 3091 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજના લાલ ડુંગળીના બજાર ભાવ 136 થી 521 રૂપિયા સુધી બોલાયા, આજનો જીરું નો બજાર બજાર ભાવ 2500 થી 4171 રૂપિયા સુધી બોલાયા.