Vishabd | ગોંડલ માર્કેટ યાર્ડ:જાણો આજના તાજા બજાર ભાવ(18 જુલાઇ 2026) ગોંડલ માર્કેટ યાર્ડ:જાણો આજના તાજા બજાર ભાવ(18 જુલાઇ 2026) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગોંડલ માર્કેટ યાર્ડ:જાણો આજના તાજા બજાર ભાવ(18 જુલાઇ 2026)

ગોંડલ માર્કેટ યાર્ડ:જાણો આજના તાજા બજાર ભાવ(18 જુલાઇ 2026)

Team Vishabd by: Vishabd | 02:41 PM , 18 July, 2026
Whatsapp Group

ગોંડલ માર્કેટિંગ યાર્ડ: ગુજરાતનાં મોટા APMC માર્કેટની વાત કરીએ તો તેમ ગોંડલ યાર્ડનો સમાવેશ થઈ છે. રવિવાર અને અમુક જાહેર રજાઓ બાદ કરતાં અહી દરરોજ ખેડૂતો તરફથી લાવવામાં આવતી જણસિઓની હરાજી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી જાણસીની ખરીદી કરી ત્યારબાદ આ વસ્તુઓ બજારમાં આવે છે. 

યાર્ડમાં જે ખરીદી કરવામાં આવે છે તે જથ્થાબંદ કરવામાં આવે છે. જેમાં 20 કિલો લેખે ભાવ બોલાય  છે. અહી યાર્ડમાં વેચાતી ઝણસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 227 જેટલા APMC માર્કેટો આવેલા છે. 

ગોંડલ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ 1121 થી 1761 રૂપિયા સુધી બોલાયા, આજે જીણી મગફળીના બજાર ભાવ 1100 થી 1506 રૂપિયા સુધી બોલાયા, આજનો જીરુંનો બજાર ભાવ 2151 થી 4161 રૂપિયા સુધી રહ્યો, લાલ ડુંગળીનો બજાર ભાવ 121 થી 526 રીપીય સુધી બોલાયા, આજે ગોંડલ યાર્ડમાં ધણાનો બજાર ભાવ 2601 થી 3141 રૂપિયા સુધી બોલાયા.

ગોંડલ APMCના તમામ જણસીના બજાર ભાવ(18 જુલાઇ 2026) 

માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ 
કપાસ 1121 1761 
ઘઉં લોકવન492    552
ઘઉં ટુકડા490    612
મગફળી જીણી  1100   1506
સિંગદાણા જાડા1701   2081
સિંગ ફાડીયા1501   1851
એરંડા / એરંડી 1206   1411
જીરૂ     2151   4161
ક્લંજી   1000   3531
લસણ સુકું991    2461
ડુંગળી લાલ121     526
અડદ   400    2101
મઠ     951    951    
તુવેર   1076   1611
રાયડો  1000   1000
રાય    1271   1611
મેથી    1051   1371
સુવાદાણા       1301   1301   
કાંગ    231    681
મગફળી જાડી1200   1671
સફેદ ચણા     1101    1841
ધાણી   2701   3101
બાજરો 231    231    
જુવાર  500    1341
મગ    1071   1761
ચણા   1066   1211
વાલ    401    961
ચોળા / ચોળી326    326    
સોયાબીન       1201   1641
ગોગળી 1000   1351
વટાણા 461    781