આજના જીરું(cumin)ના બજાર ભાવ: આજે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ(Gujarat APMC Price)માં જીરુંના પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે.
અંજારમાં આજે જીરુંનો બજાર ભાવ 3610 થી 3900 રૂપિયા સુધી બોલાયા, ગોંડલ યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 2401 થી 3981 રૂપિયાસુધી બોલાયો, જામનગરમાં આજે જીરુંનો બજાર ભાવ 3500 થી 3800 રૂપિયા સુધી બોલાયો, પોરબંદરમાં આજના જીરુંના બજાર ભાવ 3400 થી 3750 રૂપિયા સુધી બોલાયા,
ભચાઉ યાર્ડમાં આજનો જીરુંનો બજાર ભાવ 3500 થી 3600 રૂપિયા સુધી બોલાયા. મોરબી યાર્ડમાં આજે જીરુંનો બજાર ભાવ 3200 થી 3750 રૂપિયા સુધી બોલાયો,રાજકોટમાં આજે જીરુંનો બજાર ભાવ 3540 થી 3851 રૂપિયા સુધી બોલાયો. ઉંઝામાં આજના જીરુંના બજાર ભાવ સૌથી ઉંચો બોલાયો, ઉંઝા યાર્ડમાં આજનો જીરુંનો બજાર ભાવ 3460 થી 4130 રૂપિયા સુધી બોલાયા.
નોંધ: જેમ જેમ માર્કેટના બજાર ભાવ આવતા રહેશે તેમ ભાવ અપડેટ થતાં રહેશે. રિફ્રેશ કરતાં રહેજો
જાણો આજના જીરુંના તમામ માર્કેટના બજાર ભાવો(17 ઓગસ્ટ 2026)