લાખો લોકો સરકારી નોકરીની પાછળ દોડતા હોય છે અને અમુક લોકો તો તેના માટે વર્ષોને વર્ષો સુધી સખત મહેનત કરતાં હોય છે અને નોકરી મેળવવાની જીદ પકડીને બેઠા હોય છે પરંતુ હમણાં કોરોના કહેર આવતાં સરકારી ભરતીઓ ઠપ પડી હતી અને તૈયારી કરતા ઉમેદવારો પણ નિરાશ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી ભરતીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર ભરતી બહાર પાડવામાં આવી છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો મેળવી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
ભરતી:
ICDS ગુજરાતમાં કુલ પોસ્ટ્સ :-7000 પોસ્ટ્સ
અમદાવાદ: આંગણવાડી કાર્યકર(વર્કર) (102 જગ્યા)
અમદાવાદ: આંગણવાડી તેડાગર(હેલપર) (247 જગ્યા)
ફોર્મ ભરવાની છેલ્લી તા : 04/04/2022
જરૂરી ડોક્યુમેન્ટ:
ફોટો
લાયકાત પ્રમાણેની માર્કશીટ
જાતિનો દાખલો
આધારકાર્ડ
રહેવાસી અંગેનું પ્રમાણપત્ર
ઘોષણા પત્રક
લાયકાત: 10 પાસ
વય મર્યાદા: 18-33 વર્ષ
પગાર ધોરણ : આંગણવાડી કાર્યકર(વર્કર) - 7800/-
આંગણવાડી તેડાગર(હેલપર) - 3950/-
કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.