today petrol-diesel price : પેટ્રોલ અને ડીઝલના દરને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. ઓઈલ કંપનીઓ (OMCs) ક્રૂડ ઓઈલની કિંમતો, રૂપિયા(₹) અને ડોલર($) વિનિમય દરના આધારે આ ફેરફારો નક્કી કરવામાં છે. આજે દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, યુપીમાં પેટ્રોલ અને ડીઝલના દર શું છે તે જાણીએ.
પેટ્રોલ અને ડીઝલના દરને પ્રભાવિત કરવામાં ક્રૂડ ઓઈલના ભાવ મહત્વની ભૂમિકા ભજવે છે. ક્રૂડ ઓઈલ પેટ્રોલ અને ડીઝલનો મુખ્ય કાચો માલ છે. ઇંધણના ભાવમાં વધારો અથવા ઘટાડો થવાથી તેના ભાવ પણ બદલાય છે. ભારત કાચા તેલનો મોટો આયાતકાર દેશ છે, તેથી રૂપિયા(₹) અને ડૉલરના($) મૂલ્યમાં ફેરફારની અસર પડે છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાડે છે, જેના કારણે દરેક રાજ્યમાં ભાવ જુદા-જુદા હોય છે. તેલને પેટ્રોલ અને ડીઝલમાં બદલવાના ભાવ પણ કિંમતોને અસર કરે છે. આ ઉપરાંત માંગ વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો થઈ શકે છે.
જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા માગતા હોય, તો તે SMS દ્વારા ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. આ સિવાય ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ઓફિશિયલ વેબસાઈટ પર પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સંબંધિત માહિતી ઉપલબ્ધ છે.
RSP અને સિટી કોડ 9224992249 પર મોકલો.
9223112222 પર RSP મોકલો.
HP ભાવ 9222201122 પર મોકલો.
(નોંધ : ધંધાને લગતો આ લેખ ન્યૂઝ આધારિત છે જેમાં જોખમનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે ધંધાને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી ખુબજ જરૂરી છે, vishabd.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી.)