Vishabd | ગુજરાતના ખેડુતો માટે ખાસ: ભૂમિકા સાથે સલ્ફર 90% અને એગ્રોસ્ટાર ભુમિકા પ્રોડકટ જબરદસ્ત અચુક વાપરેો ગુજરાતના ખેડુતો માટે ખાસ: ભૂમિકા સાથે સલ્ફર 90% અને એગ્રોસ્ટાર ભુમિકા પ્રોડકટ જબરદસ્ત અચુક વાપરેો - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાતના ખેડુતો માટે ખાસ: ભૂમિકા સાથે સલ્ફર 90% અને એગ્રોસ્ટાર ભુમિકા પ્રોડકટ જબરદસ્ત અચુક વાપરેો

ગુજરાતના ખેડુતો માટે ખાસ: ભૂમિકા સાથે સલ્ફર 90% અને એગ્રોસ્ટાર ભુમિકા પ્રોડકટ જબરદસ્ત અચુક વાપરેો

Team Vishabd by: Vishabd | 07:52 PM , 29 September, 2022
Whatsapp Group

ખેડૂત મિત્રો તમે ઘણા વર્ષો થી ખેતી કરી રહ્યા છો, ખેતી માં જોઈએ તો ઘણી વસ્તુઓ જરૂરી છે જેમ કે ખેતરને ખેડ કરવા માટે હળ અથવા ટ્રેકટર જોઈએ જ. હવે ખેતરમાં વાવેતર કર્યા બાદ પણ પાકમાં કેટલીક વસ્તુ જરૂરી છે જેના વગર પાકમાં સફળતા મળતી નથી વળી, ખેતરમાં નવા પાકના વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે સૌ પ્રથમ ખાતરનો ઉપયોગ થાય છે અને પાકમાં સારું ઉત્પાદન લેવા માટે તમે અલગ અલગ ખાતરનો ઉપયોગ કરો છો હવે ખાતર તો દરેક ખેડૂત મિત્રો આપે છે પરંતુ કયું ખાતર આપવાથી જમીન અને પાકમાં ફાયદો થાય છે તે વિશે આજે તમને જણાવીશ.

⁠⁠⁠⁠⁠⁠⁠
પાક કોઈ પણ હોય ભૂમિકા છે લાજવાબ 
હવે પ્રશ્ન એક જ આ ભૂમિકા છે શું ??  ભૂમિકા એક ખાતર છે. ભૂમિકા ખાતર જમીન માટે અને પાક બંને માટે છે ફાયદાકારક: ભૂમિકા માં હ્યુમિક એસિડ, દરિયાઈ સેવાળ, ફુલવીક એસિડ અને જૈવિક તત્વો છે, જે જમીનની પીએચને સ્થિર રાખે છે સાથે સાથે તાપમાનને જાળવી રાખે છે મૂળનો વિકાસ કરે છે, પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે, જમીનમાંથી પોષક તત્વો છોડને લેવામાં મદદ કરે છે. આ બટેટા, જીરું, ઘઉં, ડાંગર, રાયડો, ચણા જેવા પાકો અને શાકભાજી પાકમાં ઉપયોગ કરી શકો છો.

મળશે આકર્ષક ઓફરની સાથે ભૂમિકા સાથે સલ્ફર 90% જી

અત્યારે જોઈએ તો દરેક જમીનમાં સલ્ફર તત્વની ખામી હોય છે, તેથી પાકમાં સલ્ફર 90% ખાતર આપવું જરૂરી છે, સલ્ફર ખાતર તમારા પાકમાં કઈ રીતે મદદ કરશે તે જોઈએ તો આ ખાતર તેલીબિયાં પાકમાં તેલની ટકાવારી વધારે છે, સલ્ફરની ઉણપને પૂર્ણ કરવા ઉપરાંત, તે જમીનના સ્વાસ્થ્યને સુધારે છે, જમીનના પીએચ ને સંતુલિત કરે છે અને અન્ય પોષક તત્વો લેવામાં મદદ કરે છે.

પાકના વાવેતર બાદ ખાતર આપવામાં ધ્યાન રાખશો તો આ વાતની નહિ પડે તકલીફ:
પાકમાં ખાતર સમયસર આપવાથી પોષક તત્વોની ખામી છોડ પર જોવા નથી મળતી.
વાવેતર પહેલા ખાતર આપતા જમીનમાં પણ સુધારો થાય છે.
જમીન સુધારક તરીકે કામ કરતા ખાતર આપવાથી છોડ ઝડપી પોષક તત્વો લઇ શકે છે.
પૂરતું ખાતર આપવાથી બીજ ઉગાવામાં પણ મદદ થઇ શકે છે.
ખાતર ફ્લાવરિંગ, ફળ અને પાકને સુધારે છે.
પાકની અવસ્થા મુજબ ખાતર આપવાથી પાક તંદુરસ્ત રહે છે.

પાકમાં ખાતર આપતા પહેલા તેની જમીન ચકાસણી કરાવવી અને ત્યારબાદ તે તત્વો મુજબ ખાતર આપવું. જમીન સુધારક તરીકે અને પોષક તત્વની ખામી મુજબ ઉપરોક્ત જણાવેલ ખાતરનો ઉપયોગ કરવો, આ ખાતર તમે આકર્ષક ઓફરની સાથે ઘરે બેઠા 9503095030 પર કોલ કરીને મંગાવી શકો છો જી હા…. એગ્રોસ્ટાર કંપની માંથી ઓર્ડર કરો અને ઘરે બેઠા પાક્કા બિલ સાથે મેળવો અથવા તમારા નજીકની એગ્રોસ્ટાર ની લાલ દુકાન પર થી ખરીદી કરી શકો છો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ