Vishabd | 15 જુલાઇ સુધીમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો શું કરી નવી આગાહી 15 જુલાઇ સુધીમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો શું કરી નવી આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

15 જુલાઇ સુધીમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો શું કરી નવી આગાહી

Team Vishabd by: Akash | 09:37 AM , 29 June, 2022 15 જુલાઇ સુધીમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો શું કરી નવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસુ સારુ રહેશે. રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં ક્યા વિસ્તારોમાં અને ક્યારે ભારે વરસાદ પડશે તે અંગે મોટી આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં ક્યારે વાવણીલાયક વરસાદ થશે. આ તમામ સવાલો આ અંગે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની નવી આગાહી

અંબાલાલ પટેલ ખેડૂતો માટે સંકેત આપ્યા છે કે, વાવણી લાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો સમય આવશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માં વાવણી લાયક વરસાદ હજુ નહીં થાય. ત્યાંજ પંચના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ નહીં થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર વરસાદનું જોર રહેશે. અને ૩૦મી સુધીમાં ગુજરાત રાજ્યમાં વાવણીલાયક વરસાદ થઇ જશે. તેવી આશા વ્યક્ત કરી છે. ૩૦ જૂન સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે સારા સમાચાર છે. ૩૦મી સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.

બીજી બાજુ ૩૦મી જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે. આ દરમિયાન ૩૦મી સુધીમાં પાટણ અને મહેસાણામાં વરસાદ ની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

15 મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ગુજરાત માટે સારો વરસાદ થશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારતી ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. મધ્ય પ્રદેશ શરદ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાં જ જુલાઈની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 15મી જુલાઇ સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. અને 20મી જુલાઇ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સબંધિત પોસ્ટ